અંદાજ છોડો. 12+ પરિમાણની વૈજ્ઞાનિક ચકાસણી, સરળ ગુજરાતી રિપોર્ટ અને મફત નિષ્ણાત સલાહ — વોટ્સએપ પર સંપૂર્ણ માર્ગદર્શન સાથે.
📲 ₹599 માં ટેસ્ટ બુક કરોઅમારી ટીમ સંપર્ક કરશે અને બધું સમજાવશે — સેમ્પલ કઈ રીતે, ક્યારે.
વોટ્સએપ પર માર્ગદર્શન મુજબ સેમ્પલ નજીકના Bio-10 ક્લિનિક પર આપો કે કુરિયર કરો. દરેક સેમ્પલ બેગ પર QR સ્ટીકર — સેમ્પલ ક્યારેય ખોવાય નહીં.
12+ પરિમાણની સંપૂર્ણ વૈજ્ઞાનિક ચકાસણી — દરેક તબક્કો ટ્રેક થાય.
ગુજરાતી રિપોર્ટ WhatsApp પર + નિષ્ણાત એગ્રોનોમિસ્ટની મફત સલાહ.
તમારી જમીનમાં શું ઓછું છે, શું વધારે — બધું સ્પષ્ટ, સરળ ગુજરાતીમાં.
